Type Here to Get Search Results !

ટોપ 100 ગુજરાતી શાયરી

“નીંદ અપની ભુલાકર સુલાયા હમકો
આસુ ગીરાકર આપને હસાયા હમકો
દર્દ કભી ના દેના ઉસકે દિલકો
જમાના કહેતા હૈ મા-બાપ જીસકો„

 

“પડી જાય ઘર બન્યા પહેલાં તો
એ ચણતરની ખામી છે
બેટા બાપ સામા થાય તો
એ ભણતરની ખામી છે„

“ચપ્પલ છે સારો પણ 
પગમાં નથી આવતો
મમ્મી પપ્પા છે વાલા પણ
મળવા આવતા નથી„

“જીંદગી એવી ના જીવો કે લોગ ફરિયાદ કરે
જિંદગી એવી જીવો કે લોકો ફરિયાદ કરે„

“ચાંદની જોઈ તમને યાદ કરું છું 
બેચેન થઈ ને તમને યાદ કરું છું
સ્મિત તો ક્યાં છે આ જીવનમાં
રોઈ રોઈને તમને યાદ કરું છું„

“લોક કહેતે હૈ કિ તાજમહલ ખૂબસૂરત હૈ
પર ઉસસે ભી ખૂબસૂરત તો 
મેરે મા - બાપ ઔર ભાઈ બહેન હે„

“રાહ સબકી અલગ અલગ
મંઝિલ સબકી અલગ અલગ
એક મુકામ પે જી નહી સકતે
ખુદા ખુશ રાખે મેરી મા બાપ કો
જિંદગીના મે જી નહી સકતે„

“કિસ્મત અપને સાથ હૈ તો
દુનિયા આપની દાસી હે
કરતે હે મા બાપ કી સેવા
તો ઘરમેં મથુરા કાશી હૈ„

“કિંમત ફૂલની નથી
પરંતુ તેમાં રહેલી
સુગંધની છે તેવી જ રીતે
કિંમત માનવીના સૌદર્યની
નથી પરંતુ તેમાં રહેલા ગુણોની છે„

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.