Type Here to Get Search Results !

Best Bhajan Lyrics Gujarati

 1.ભજન

તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડું રહ્યું

કઈક‌ આત્માનું કરી નું કરી લ્યો કલ્યાણ જીવન થોડું રહ્યું

એને દીધેલા કોલ તમે ભૂલી ગયા

જુઠી માયાના મોહમાં ઘેલા થયા

ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું

બાળપણને યુવાનીમાં અડધું થયું

 નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું

હવે બાકી છે તેમાં દો ધ્યાન જીવન થોડું રહ્યું

પછી ઘડપણમાં ગોવિંદ ભજનો નહિ

લોડ વૈભવ ને ધન ને ત્વજસો નહીં

બનો ‌આજ થી‌‌  પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું

જરા ચેતીને ભક્તિનુ ભાથું કરો

કઈક ડર‌ તો પ્રભુજી નો દિલ માં ધરો

છીએ થોડા દિવસ ના મહેમાન 

જીવન થોડું રહ્યું...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.